Shopping security
બ્રહ્માંડ રહસ્યમય છે. તેની રહસ્યમયતા મનુષ્યની બુદ્ધિની પાર છે છતાં પણ તે રહસ્યમય સત્તાએ બ્રહ્માંડની જ પ્રતિકૃતિ તરીકે માનવપિંડને બનાવ્યો. આ માનવપિંડની અંદર બ્રહ્માંડની સર્વ ગતિવિધિ કઈ રીતે કાર્યરત રહી છે તેના રહસ્યો શ્રી વ્યાસમુનિએ મહાભારતમાં મૂકયા છે. આ રહસ્યો ઉઘાડવાની ચાવી શ્રીકૃષ્ણના મુખે શ્રીમદ્દ ભગવદ્દગીતામાં મૂકી છે.
શ્રી રાજેનભાઈએ શ્રીમદ્દ ભગવદ્દગીતાના રહસ્યોનું ઉદઘાટન આ અદ્દભૂત ચાવી વડે કઈ રીતે થઈ શકે તેનો આ પુસ્તક દ્વારા આંશિક પ્રયત્ન કર્યો છે. માનવપ્રજાને આ પુસ્તક અનેક રીતે હિતકારી બની રહે તેવી પ્રેમસહિત શુભેચ્છાઓ સાથે.
- સ્વામી બ્રહ્મવેદાંતજી
Ships within 48 hours · Estimated delivery Jun 27 - Jul 2
US$40
Get nowSign up to your membership to get coupons up to
15%
Get nowOpportunity to enjoy order discount up to 15% off
Top-Converting Item to Boost Your Average Order